Gujarati Vyakaran PDF | ગુજરાતી વ્યાકરણ

 Gujarati Vyakaran | ગુજરાતી વ્યાકરણ


ગુજરાતી વ્યાકરણ એ બોર્ડ ની પરીક્ષાઓ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઘણો જ  મહત્વનો વિષય છે. ધોરણ 10 અને ધોરણ 12 ની સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે તલાટી, યુપીએસસી, જીપીએસસી, સચિવાલય ક્લર્ક, જેવી ઘણી બધી ગુજરાતમાં લેવામાં આવતી પરીક્ષાઓ માં ગુજરાતી વ્યાકરણ ખુબજ ઉપયોગી થાય છે. 

ગુજરાતી વ્યાકરણ એ એક ઘણો મોટો વિષય છે જેમાં ઘણા બધા ટોપિક પર પ્રશ્નો પૂછાઇ શકે છે, જેવા કે  

  • Gujarati Varnamala | ગુજરાતી વર્ણમાળા: [Read More]
  • શબ્દ | Word in Gujarati Vyakaran: [Read More]
  • વાક્ય | Sentence in Gujarati Grammar: [Read More]
  • પદ | Phrases in Gujarati Vyakaran: [Read More]
  • વિરામ ચિહ્ન: [Read More]
  • સંજ્ઞા | Sangya in Gujarati: [Read More]
  • સર્વનામ | pronoun in Gujarati: [Read More]
  • વિશેષણ | Adjective in Gujarati: [Read More]
  • ક્રિયાપદ | Kriyapad(Verb) in Gujarati: [Read More]
  • ક્રિયાવિશેષણ | Kriyavisheshan in Gujarati: [Read More]
  • કૃદંત | Participle in Gujarati Grammar: [Read More]
  • નિપાત | Nipat in Gujarati: [Read More]
  • વિભક્તિ | Cases in Gujarati: [Read More]
  • સંધિ | Sandhi in Gujarati Grammar: [Read More]
  • સમાસ | Samas: [Read More]
  • સમાનાર્થી શબ્દ | Synonyms in Gujarati: [Read More]
  • જોડણી | Jodani: [Read More]
  • લિંગ અને વચન | Ling, and Vachan: [Read More]
  • અલંકાર | Alankar in Gujarati Grammar: [Read More]
  • છંદ | Chhand in Gujarati Vyakaran: [Read More]
  • વિરુદ્ધાર્થી શબ્દો | Opposite Word in Gujarati: [Read More]
  • શબ્દ સમૂહ માટે એક શબ્દ: [Read More]
  • રૂઢિપ્રયોગ: [Read More]
  • કહેવત | Gujarati Kahevat: [Read More]

અહી અમે આપની સાથે ગુજરાતી વ્યાકરણ માટે ખુબજ ઉપયોગી એવિ કેટલીક પીડીએફ બૂક ને આપની સાથે શેર કરી છે. અહી આપવામાં આવેલ Gujarati PDF Book Gujarati Vyakaran એ આપણે ગુજરાતી શીખવામાં ખુબજ મદદ કરશે. 

ગુજરાતી વ્યાકરણ બૂક PDF

ગુજરાતી વ્યાકરણ ની ના બધાજ વિષયો ને વાંચવા અને તેની પીડીએફ ને ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો. 

Post a Comment

Previous Post Next Post